જુનાગઢના મોટા ધણેજમાં આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરિનું સમાધિ સ્થળ આવેલુ હોવાની પૌરાણિક માન્યતા- જુઓ...
ધનતેરસના પાવન પર્વે જુનાગઢના મોટા ધણેજમાં સ્થિત વિશ્વના એકમાત્ર ભગવાન ધન્વંતરિ આશ્રમની મુલાકાત લઈએ. 5000 વર્ષ જૂની માન્યતાઓ સાથે જોડાયેલું આ સ્થળ સમુદ્રમંથન બાદ ભગવાન ધન્વંતરિનું સમાધિ સ્થાન મનાય છે.
2 free AI summaries left today
0 comments