Breaking News: વૈભવ સૂર્યવંશી બન્યો કેપ્ટન, 15 વર્ષની ઉંમરે મળી આ ટીમની કમાન
ભારતીય ક્રિકેટના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીને માત્ર 15 વર્ષની ઉંમરે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. બિહાર ક્રિકેટ બોર્ડે તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. આ સાથે વૈભવ T20 ફોર્મેટની ટુર્નામેન્ટમાં ટીમનું નેતૃત્વ કરનારો સૌથી યુવા કેપ્ટન બનશે. ટુર્નામેન્ટ 14 નવેમ્બરથી શરૂ થશે.
2 free AI summaries left today
0 comments