વજન ઘટાડવા માટે ડાયેટમાં પ્રોટીન કેમ છે ‘સૌથી જરૂરી’? જાણો આ પાછળનું ‘સાચું...
વજન ઓછું કરવાના પ્રયાસોમાં અવારનવાર લોકો પૂરતા પોષણ પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, વજન ઘટાડવાની પ્રક્રિયામાં પ્રોટીન માત્ર મસલ્સને જાળવી રાખવામાં જ મદદ નથી કરતું પરંતુ ભૂખને નિયંત્રિત કરવા અને હોર્મોનલ સંતુલન જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
2 free AI summaries left today
0 comments