પ્રધાનમંત્રી મોદી સૂર્યકુમાર યાદવના પરિવારને મળ્યા, નાની બાળકીએ કવિતા સંભળાવી તો PMએ આપ્યો આવો...
પ્રધાનમંત્રી મોદીએ ભૂતપૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તેમના પરિવારને મળ્યા હતા. સૂર્યકુમારે 2026ના ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત બદલ એનાયત કરાયેલ પોતાનો ગોલ્ડ મેડલ પહેરેલો જોવા મળ્યો હતો. પીએમ મોદીએ પણ આ મેડલ હાથમાં લીધો હતો અને વર્લ્ડ કપ જીતની ઐતિહાસિક ક્ષણ વિશે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન એક નાની બાળકીએ PM મોદીને ખાસ કવિતા સંભળાવી હતી, જેનો વીડિયો વડાપ્રધાન મોદીએ પોસ્ટ કર્યો હતો.
2 free AI summaries left today
0 comments