ભારતે 3 સ્વદેશી AI મોડેલ લોન્ચ કર્યા, ઈન્ટરનેટ વગર પણ કામ કરશે
Technology Gujarat Samachar about 3 hours ago

ભારતે 3 સ્વદેશી AI મોડેલ લોન્ચ કર્યા, ઈન્ટરનેટ વગર પણ કામ કરશે

ભારતે ટેક્નોલોજી ક્ષેત્રે મોટી છલાંગ લગાવી છે. કેન્દ્ર સરકારના IT મંત્રાલયે 'ઇન્ડિયાએઈ મિશન' હેઠળ ત્રણ શક્તિશાળી સ્વદેશી AI મોડેલ 'EKA-1', 'Dhir 2B' અને 'Dhir 5B' લૉન્ચ કર્યા છે. નવી દિલ્હીમાં IT મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણન દ્વારા લોકાર્પણ કરાયેલા આ મોડેલો ભારતીય ભાષાઓ અને વેપારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આમાંથી બે મોડેલ ઈન્ટરનેટ વિના પણ કામ કરી શકે છે.

2 free AI summaries left today
Read Full Article at Gujarat Samachar

0 comments

Sign in to join the conversation.