Health Tips: સાદા નમકના બદલે ઓછા સોડિયમવાળુ નમક ખાવાથી કિડની રહેશે એકદમ ફિટ અને હાઈ બીપીનું નહીં રહે...
Health Tips: એક રિસર્ચમાં નોંધવામાં આવ્યુ છે કે ભારતમાં સામાન્ય ટેબલ સોલ્ટના બદલે ઓછા સોડિયમવાળા નમકનો ઉપયોગ કરવાથી અંદાજિત 4 લાખ મૃત્યુ અને 15 લાખથી વધુ હાર્ટ અને કિડનીના રોગોના કેસ ઓછા થઈ શકે છે.
2 free AI summaries left today
0 comments