Touch Wood… નજર ન લાગે તે માટે લોકો લાકડાને કેમ અડે છે, લોખંડને કેમ નહીં?
સારી વાત કહ્યા પછી લોકો 'ટચ વૂડ' શા માટે બોલે છે અને લાકડું કેમ અડે છે? પ્રાચીન વૃક્ષોમાં આત્માઓની માન્યતા, ઈસાઈ ક્રોસનું પ્રતીક અને 19મી સદીની બાળકોની એક રમત સાથે જોડાયેલી આ જૂની પરંપરાની રસપ્રદ વાર્તાઓ અહીં વાંચો.
2 free AI summaries left today
0 comments