ગુજરાત : સિંહણ હરણના બચ્ચાને મોઢામાં લઈને ફરતી રહી, શિકાર કેમ ન કર્યો, ગુજરાતી ફોટોગ્રાફરે શું જોયું?
Animals BBC Gujarati about 19 hours ago

ગુજરાત : સિંહણ હરણના બચ્ચાને મોઢામાં લઈને ફરતી રહી, શિકાર કેમ ન કર્યો, ગુજરાતી ફોટોગ્રાફરે શું જોયું?

સાસણગીરમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર મિહિર પટેલના કૅમેરામાં એક અત્યંત દુર્લભ અને રહસ્યમય ઘટના કેદ થઈ હતી. આ ઘટનામાં એક સિંહણ પોતાના મોઢામાં જીવિત હરણના બચ્ચાને શિકાર કર્યા વગર પકડીને ચાલતી જોવા મળી હતી. અંતે હરણના બચ્ચાનું શું થયું?

2 free AI summaries left today
Read Full Article at BBC Gujarati

0 comments

Sign in to join the conversation.