ગુજરાત : 'માથે મેલું ઉપાડવાની પ્રથા' સામે 28 વર્ષ પહેલાં શરૂ થયેલી લડત શું હતી?
Society BBC Gujarati about 19 hours ago

ગુજરાત : 'માથે મેલું ઉપાડવાની પ્રથા' સામે 28 વર્ષ પહેલાં શરૂ થયેલી લડત શું હતી?

અમદાવાદથી અંદાજે 133 કિલોમીટર દૂર આવેલા ધંધૂકા તાલુકાના રાણપુર ગામે માથે મેલું ઉપાડવા સામે એક લડાઈ શરૂ થઈ હતી. મીડિયામાં એક અહેવાલ છપાયા બાદ રાણપુરની સમસ્યા રાજ્યમાં ચર્ચામાં આવી હતી. એ સમયે રાણપુર ગામની પરિસ્થિતિ કેવી હતી અને દલિતોની લડાઈ શું હતી?

2 free AI summaries left today
Read Full Article at BBC Gujarati

0 comments

Sign in to join the conversation.