પાચન સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે આ ‘5 ડ્રિંક્સ’, જાણો જ્યુસ પીવાની સાચી રીત અને તેના અદ્ભુત...
આપણા શરીરનું સ્વાસ્થ્ય ઘણે અંશે આપણા પાચનતંત્ર (ગટ હેલ્થ) પર નિર્ભર હોય છે. એવામાં સવાલ એ છે કે, પેટને સ્વસ્થ રાખવા અને આંતરડાના સારા બેક્ટેરિયાને પોષણ આપવા માટે ડાઇટમાં કયા ફળોના જ્યુસ કે ડ્રિંક્સનું સેવન કરવું જોઈએ?
2 free AI summaries left today
0 comments