Breaking News: ન્યુઝીલેન્ડ સામે ભારતની આસાન જીત, ફાસ્ટ બોલરોના કહેર બાદ કોહલીએ મચાવી ધમાલ
થોડા દિવસ પહેલા ઓકલેન્ડમાં T20I જીત્યા બાદ ભારતીય ટીમે આ જ મેદાન પર ODI શ્રેણીની શરૂઆત પણ જીત સાથે કરી હતી. ઝડપી બોલરોએ ન્યુઝીલેન્ડને સસ્તામાં ઓલઆઉટ કર્યું, ત્યારબાદ કોહલીએ દમદાર ફિફ્ટી ફટકારી ભારતને આસાન જીત અપાવી. ભારતે વનડે શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી.
2 free AI summaries left today
0 comments