Breaking News: કિંગ કોહલીની વધુ એક ‘વિરાટ’ સિદ્ધિ, નંબર-3 પર 13000 રન બનાવનાર દુનિયાનો...
Sports TV9 Gujarati about 4 hours ago

Breaking News: કિંગ કોહલીની વધુ એક ‘વિરાટ’ સિદ્ધિ, નંબર-3 પર 13000 રન બનાવનાર દુનિયાનો...

વિરાટ કોહલી ભલે પોતાની કારકિર્દીના અંતિમ તબક્કામાં હોય, પરંતુ મેદાન પર તેનો રેકોર્ડ બનાવવાનો સિલસિલો અટક્યો નથી. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં તેણે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. કોહલીએ એવો આંકડો પાર કર્યો છે, જ્યાં સુધી પહોંચવું વિશ્વના કોઈ અન્ય બેટ્સમેન માટે હજુ શક્ય બન્યું નથી.

2 free AI summaries left today
Read Full Article at TV9 Gujarati

0 comments

Sign in to join the conversation.