Breaking News: વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી, સચિન તેંડુલકરના 2 રેકોર્ડ પણ...
વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે માત્ર 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ ન્યુઝીલેન્ડની ધરતી પર તેની સૌથી ઝડપી ODI અડધી સદી છે. કોહલીએ 74 રનની દમદાર ઇનિંગમાં સચિન તેંડુલકરના બે રેકોર્ડ પણ તોડ્યા હતા.
2 free AI summaries left today
0 comments