IND vs NZ: 4 વિકેટ લઈ અર્શદીપે રચ્યો ઈતિહાસ, ન્યુઝીલેન્ડમાં આ કમાલ કરનાર માત્ર ત્રીજો ભારતીય ફાસ્ટ...
ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં શાનદાર બોલિંગ કરી હતી. ભલે તે રન આપવામાં થોડો મોંઘો રહ્યો, પરંતુ તેની ચાર વિકેટે ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. આ પ્રદર્શન સાથે તેણે એક ખાસ યાદીમાં સ્થાન મેળવ્યું છે, જેમાં અત્યાર સુધી ભારતના બે દિગ્ગજ ફાસ્ટ બોલરો જ સામેલ હતા.
2 free AI summaries left today
0 comments