દિવાળીમાં ખાવાને કારણે તબીયત લથડે અને ડોકટર રજા પર હોય તો અજમાવો આ ઘરેલુ ઉપાય
દિવાળીના તહેવારમાં મીઠાઈ-ફરસાણથી પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ, એસિડિટી સામાન્ય છે. તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.
2 free AI summaries left today
0 comments