શું ભારત બનશે સોલાર મેન્યુફેક્ચરિંગનું મોટું કેન્દ્ર ? 2047 સુધીમાં 32 લાખ રોજગારી અને 89 અબજ ડૉલરના...
વિશ્વના ઉર્જા બજારમાં ભારત એવો કયો મોટો દાવ રમવા જઈ રહ્યું છે જેનાથી ચીન સહિતના દેશો પરની નિર્ભરતા સાવ ખતમ થઈ જશે? લાખો યુવાનોને રોજગારી અને અબજો ડૉલરનું રોકાણ લાવનાર 'વિઝન 2047' રિપોર્ટમાં આખરે એવો શું રોડમેપ દર્શાવવામાં આવ્યો છે? જાણો આ મોટા પ્લાનની અંદરની વિગતો.
2 free AI summaries left today
0 comments