272 કરોડનું ઇનામ લેવા છેલ્લી ઘડીએ પહોંચ્યો લકી વિજેતા, પછી શું થયું?
ઓંટારિયો લૉટરી ઍન્ડ ગેમિંગ કૉર્પોરેશન પ્રમાણે, લૉટરીના ચાર કરોડ કૅનેડિયન ડૉલર (લગભગ 272 કરોડ રૂપિયા)નું ઇનામ જીતનારા ટિકિટમાલિકે તે જમા કરાવવાની સમયમર્યાદા ખતમ થાય તેના અમુક કલાક પહેલાં જ પોતાનો દાવો રજૂ કર્યો.
2 free AI summaries left today
0 comments