20 વર્ષની વૈષ્ણવી શર્માએ એકલા હાથે અડધી ટીમને પોવેલિયન ભેગી કરી, કારકિર્દીમાં પહેલીવાર આ સિદ્ધિ હાંસલ...
Sports TV9 Gujarati about 3 hours ago

20 વર્ષની વૈષ્ણવી શર્માએ એકલા હાથે અડધી ટીમને પોવેલિયન ભેગી કરી, કારકિર્દીમાં પહેલીવાર આ સિદ્ધિ હાંસલ...

Writing the AI summary…

વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી વનડેમાં ડાબા હાથની સ્પિનર ​​વૈષ્ણવી શર્માએ 5 વિકેટ ઝડપી હતી. 20 વર્ષની વૈષ્ણવી શર્માએ સચોટ લાઇન લેન્થથી ખૂબ જ સારી બોલિંગ કરી હતી અને પાંચ વિકેટ લઈ ઝિમ્બાબ્વેની અડધી ટીમને એકલા હાથે પોવેલિયન મોકલી દીધી હતી. વૈષ્ણવી શર્માએ કારકિર્દીમાં પહેલીવાર પાંચ વિકેટ લીધી હતી.

2 free AI summaries left today
Read Full Article at TV9 Gujarati

0 comments

Sign in to join the conversation.