અહીં કરવામાં આવે છે શ્વાનની પૂજા, 5 દિવસ ઉજવાય છે ‘કુકુર તિહાર’
Writing the AI summary…
નેપાળમાં, કુકુર તિહાર પર પાલતુ, રખડતા અને પોલીસ કૂતરાઓની પૂજા કરવામાં આવે છે. આ તહેવારની તારીખ, ધાર્મિક માન્યતાઓ, પરંપરાઓ અને મહત્વ વિશે જાણો.શ્વાનને માળા પહેરાવીને, તિલક લગાવીને અને આરતી કરીને તેમની વફાદારી બદલ આભાર માનવામાં આવે છે.
2 free AI summaries left today
0 comments