સુદર્શન સદી તો પડ્ડીકલ બેવડી સદી ચૂક્યો, યશ-વોશિંગ્ટનની ફિફ્ટી... ભારત-Aની ન્યૂઝીલેન્ડ-A સામે મજબૂત લીડ
Writing the AI summary…
ભારત-A અને ન્યુઝીલેન્ડ-A વચ્ચેની અનઓફિશિયલ ટેસ્ટમાં ભારતે શાનદાર વાપસી કરી છે. પ્રથમ ઇનિંગમાં 113 રનમાં ઓલઆઉટ થયા બાદ, ભારતે બીજી ઇનિંગમાં 8 વિકેટે 488 રન બનાવી 284 રનની મજબૂત લીડ મેળવી લીધી છે. દેવદત્ત પડ્ડીકલના 199, સાઈ સુદર્શનના 91 અને યશ રાઠોડના 66 રનની મદદથી ભારત-A મજબૂત સ્થિતિમાં છે.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments