Breaking News: વૈભવ સૂર્યવંશીના ભાઈએ મચાવ્યો ધમાલ, 14 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે ફટકારી તોફાની સદી
Sports TV9 Gujarati about 3 hours ago

Breaking News: વૈભવ સૂર્યવંશીના ભાઈએ મચાવ્યો ધમાલ, 14 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે ફટકારી તોફાની સદી

Writing the AI summary…

યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે અને તે બીજી મેચમાં ફ્લોપ રહ્યો હતો ત્યારે બીજી તરફ તેનો નાનો ભાઈ આશીર્વાદ સૂર્યવંશી સ્થાનિક ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે. આશીર્વાદે 87 બોલમાં અણનમ 107 રન ફટકાર્યા હતા. તેની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થયો હતો. આ પ્રદર્શનના આધારે તેની ટીમે બે વિકેટે જીત મેળવી હતી. વૈભવ બાદ હવે તેના નાના ભાઈએ શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at TV9 Gujarati

0 comments

Sign in to join the conversation.