Breaking News: કેપ્ટનશિપ છોડી ને સદી ફટકારી… હરમનપ્રીત કૌરે તોડ્યો મિતાલી રાજનો ‘ઐતિહાસિક...
Writing the AI summary…
કેપ્ટનશિપ છોડતા જ હરમનપ્રીત કૌરે પોતાનું અસલી રૌદ્ર રૂપ બતાવ્યું છે. તેણે ઝિમ્બાબ્વે સામે વનડેમાં શાનદાર સદી ફટકારી ધમાલ મચાવી દીધી છે. માત્ર 19 રનમાં 2 વિકેટ ગુમાવી ચૂકેલી ભારતીય ટીમ માટે સંકટમોચક બનીને તેણે ન માત્ર મેચમાં જીવ ફૂંક્યો પરંતુ દિગ્ગજ ખેલાડી મિતાલી રાજનો ઐતિહાસિક રેકોર્ડ પણ તોડી નાખ્યો.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments