Breaking News: સુવર્ણ અક્ષરે લખાશે ‘દીપ્તિ શર્મા’ નું નામ, રેકોર્ડબ્રેક સદી ફટકારીને...
Writing the AI summary…
ઝિમ્બાબ્વે સામેની વનડે મેચમાં દીપ્તિ શર્માએ મેદાન પર ઉતરતાની સાથે જ એવો કમાલ કરી દીધો છે, જે અગાઉ ક્યારેય કોઈ ભારતીય મહિલા ખેલાડીએ નથી કર્યો. દીપ્તિએ માત્ર 83 બોલમાં અણનમ 106 રનની ધમાકેદાર સદી ફટકારી અને હરમનપ્રીત સાથે મળીને રેકોર્ડબ્રેક ભાગીદારી કરીને તેણે ભારતને 328 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડી દીધું છે. હવે સવાલ એ છે કે, અગાઉ જે કામ ભારતીય મહિલા ખેલાડીઓ ના કરી શકી, તેવું કયું કામ દીપ્તિ શર્માએ કરી બતાવ્યું?
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments