આજે રાસોત્સવ અને દૂધ-પૌંઆ સાથે ઉજવાશે શરદ પૂર્ણિમા: 5,000 વર્ષ પહેલાં આ જ દિવસે શ્રીકૃષ્ણ રમ્યા હતા મહારાસ
Writing the AI summary…
ભારતમાં પ્રાચીનકાળથી ભક્તિ, શાંતિ અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ મનાતી શરદપૂર્ણિમા 25 ઓક્ટોબર, 2026ના રોજ ઉજવાશે. સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં પણ દૂધપૌંઆ, ખીર અને રાસોત્સવ સાથે શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સમાં જાહેર શરદોત્સવનું આયોજન કરાયું છે. કોઠારીયા કોલોની સહિત અનેક સ્થળોએ રાસ-ગરબાના કાર્યક્રમો યોજાશે. આ દિવસે મહાલક્ષ્મીજીના પૂજનનું પણ વિશેષ મહત્વ છે.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments