VIDEO: મોંઘવારી છતાં સુરતીઓનો જોશ હાઈ! ચંદી પડવે કરોડોની ઘારી ખવાશે, જાણો કેવી રીતે શરૂ થઈ પરંપરા અને શું છે તેના લાભ
Arts & Culture Gujarat Samachar about 3 hours ago

VIDEO: મોંઘવારી છતાં સુરતીઓનો જોશ હાઈ! ચંદી પડવે કરોડોની ઘારી ખવાશે, જાણો કેવી રીતે શરૂ થઈ પરંપરા અને શું છે તેના લાભ

Writing the AI summary…

સુરતમાં ચંદી પડવાના પવિત્ર તહેવારે કરોડો રૂપિયાની ઘારી ખવાશે. મોંઘવારીને કારણે ઘારીના ભાવમાં કિલોએ 100 થી 150 રૂપિયાનો વધારો થયો છે. ડ્રાયફ્રૂટ્સ, માવો અને શુદ્ધ ઘી મોંઘા થતા પરંપરાગત ઘારીનું વેચાણ વધુ રહેવાનું અનુમાન છે. તાત્યા ટોપેના સમયથી શરૂ થયેલી આ પરંપરામાં Gen-Z અને જંતર-મંતર ઘારી આકર્ષણનું કેન્દ્ર બની છે.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Gujarat Samachar

0 comments

Sign in to join the conversation.