જિનેટિક્સમાં જ છે હાઈ કોલેસ્ટ્રોલનું જોખમ? ગભરાશો નહીં, સારા ડાયટથી તેની અસર ઘટી શકે છે
Writing the AI summary…
જો તમારા પરિવારમાં હાઈ કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસનો ઇતિહાસ રહ્યો છે, તો તમારા માટે એક રાહતના સમાચાર છે. તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, યોગ્ય અને સંતુલિત આહાર (Diet) વડે કોલેસ્ટ્રોલના જિનેટિક (જનીની) જોખમને પણ ઘટાડી શકાય છે. દેશમાં વધી રહેલા હાર્ટ પ્રોબ્લેમ અને ડાયાબિટીસ વચ્ચે આ સ્ટડી ભારતીય પુખ્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments