Breaking News : Asian Para Games 2026માં ગુજરાતના ખેલાડીઓનો દબદબો, વિવિધ સ્પર્ધાઓમાં 8 મેડલ જીત્યા
Sports TV9 Gujarati about 4 hours ago

Breaking News : Asian Para Games 2026માં ગુજરાતના ખેલાડીઓનો દબદબો, વિવિધ સ્પર્ધાઓમાં 8 મેડલ જીત્યા

Writing the AI summary…

Asian Para Games 2026માં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.સાબરકાંઠાના અંજનાબેન બુંબડિયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.તેજલબેન અમરજી ડામોરેસિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું તો ગાંધીનગરનાં નિમિષાબેને લોંગ જમ્પ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખેલાડીઓને સતત પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at TV9 Gujarati

0 comments

Sign in to join the conversation.