Breaking News: અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ, T20Iના પાવરપ્લેમાં 100 છગ્ગા ફટકારનાર દુનિયાનો પ્રથમ...
Writing the AI summary…
ભારતીય ઓપનર અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20Iમાં એક છગ્ગો ફટકારીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પાવરપ્લેમાં 100 છગ્ગા ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ સાથે તેણે સિનિયર ખેલાડી રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. ભારતે આ મેચ ચાર વિકેટથી જીતીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી હતી.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments