તમારા શહેરમાં કેટલા વાગે દેખાશે શરદ પૂનમનો ચાંદ? જાણો ખીર મૂકવાનો સાચો સમય અને મુહૂર્ત
Arts & Culture Gujarat Samachar about 3 hours ago

તમારા શહેરમાં કેટલા વાગે દેખાશે શરદ પૂનમનો ચાંદ? જાણો ખીર મૂકવાનો સાચો સમય અને મુહૂર્ત

Writing the AI summary…

આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમ 25 ઓક્ટોબર, 2026ના રોજ ઉજવાશે. આ દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલે છે. વ્રત રાખી ચંદ્રને અર્ઘ્ય આપવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. ખીર બનાવી ચંદ્રના પ્રકાશમાં રાખી પ્રસાદ રૂપે ગ્રહણ કરવાથી ભાગ્યોદય થાય છે. અમદાવાદમાં ચંદ્ર 17:25 કલાકે, વડોદરામાં 17:24 કલાકે અને રાજકોટમાં 17:34 કલાકે દેખાશે. સંતાન સુખ માટે પણ આ વ્રતનું વિશેષ મહત્વ છે.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Gujarat Samachar

0 comments

Sign in to join the conversation.