વર્ષો જૂનાં પૉકેમૉન કાર્ડ્સ બન્યાં કમાણીનો ખજાનો, સામાન્ય માણસ રાતોરાત બન્યો કરોડપતિ
Writing the AI summary…
ઇંગ્લૅન્ડના વૉકિંગ શહેરના એક નિવૃત્ત ડેકોરેટર પૉકેમૉન કાર્ડ્સનો સંગ્રહ હરાજીમાં વેચીને એકાએક કરોડપતિ બની ગયા છે. તેમને જરાય અંદાજ નહોતો કે તેમની પાસે રહેલાં પૉકેમૉન કાર્ડ્સ આટલાં કિંમતી હોઈ શકે.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments