Breaking News: બેટિંગ સાથે ફિલ્ડિંગમાં પણ કમાલ… તિલક વર્માએ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, બન્યો નંબર-1...
Sports TV9 Gujarati about 4 hours ago

Breaking News: બેટિંગ સાથે ફિલ્ડિંગમાં પણ કમાલ… તિલક વર્માએ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, બન્યો નંબર-1...

Writing the AI summary…

ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20માં તિલક વર્માએ દમદાર ફિફ્ટી ફટકારી ટીમ ઈન્ડિયાને યાદગાર જીત આપવી હતી. જોકે બેટિંગ પહેલા તેણે ફિલ્ડિંગમાં પણ કમાલ કર્યો હતો. તેણે મેચમાં બે શાનદાર કેચ પકડ્યા હતા. આ સાથે જ તે એક કેલેન્ડર વર્ષમાં T20માં સૌથી વધુ કેચ પકડનાર ફિલ્ડર બન્યો હતો.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at TV9 Gujarati

0 comments

Sign in to join the conversation.