IND vs NZ 2nd T20I: ક્રાઈસ્ટચર્ચમાં તિલક-નીતીશનો સપાટો, ન્યૂઝીલેન્ડના મોંમાંથી જીત આંચકી લીધી!
Sports Gujarat Samachar about 2 hours ago

IND vs NZ 2nd T20I: ક્રાઈસ્ટચર્ચમાં તિલક-નીતીશનો સપાટો, ન્યૂઝીલેન્ડના મોંમાંથી જીત આંચકી લીધી!

Writing the AI summary…

હેગલે ઓવલ ખાતે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20I શ્રેણીના બીજા મુકાબલામાં ભારતે 4 વિકેટે રોમાંચક વિજય મેળવી 2-0ની લીડ લીધી છે. 181 રનના લક્ષ્યનો પીછો કરતા ટોપ ઓર્ડરના ધબડકા બાદ તિલક વર્મા (51) અને નીતીશ રેડ્ડી (26*)ની 30 બોલમાં 59 રનની અણનમ ભાગીદારીએ મેચ પલટી નાખી. 1 બોલ બાકી રાખીને ભારતે આ વિજય મેળવ્યો.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Gujarat Samachar

0 comments

Sign in to join the conversation.