Breaking News: રોમાંચક મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું, તિલક વર્માની મેચ વિનિંગ...
Writing the AI summary…
રોમાંચક મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. તિલક વર્માએ મેચ વિનિંગ ફિફ્ટી ફટકારી હતી. ભારતીય ટીમે પહેલી મેચમાં 226 રનના મોટા લક્ષ્યનો પીછો કર્યો હતો અને બીજી મેચમાં 181 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી હતી.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments