આ મુસ્લિમ દેશમાં વર્ષો પહેલાં મંદિર કોણે બાંધ્યું હશે? દેવનાગરીમાં શ્રી ગણેશાય નમ: કોણે લખ્યું હશે?
Writing the AI summary…
અઝરબૈજાન કૅસ્પિયન સમુદ્રના કિનારે આવેલો નાનો અને મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. તે અગાઉ સોવિયત સંઘનો ભાગ હતો, પરંતુ સુરાખાની નજીક આવેલા અતેશગાહ અગ્નિ મંદિરમાં દેવનાગરી લિપિમાં ‘શ્રી ગણેશાય નમઃ’ લખેલું છે. દેવનાગરી લિપિમાં તેની અન્ય પાંચ પંક્તિ પણ છે, જેમાં હિંદુ અગ્નિ દેવી જ્વાળાજી સહિત અન્ય દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવ્યું છે.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments