લેબમાં બનશે ‘અસલી સોનું’! વાર્ષિક ટનબંધ ઉત્પાદનનો દાવો, શું હવે એકદમ સસ્તા ભાવે વેચાશે...
Science TV9 Gujarati about 4 hours ago

લેબમાં બનશે ‘અસલી સોનું’! વાર્ષિક ટનબંધ ઉત્પાદનનો દાવો, શું હવે એકદમ સસ્તા ભાવે વેચાશે...

Writing the AI summary…

શું ભવિષ્યમાં 'સોનું' ખાણોમાંથી કાઢવાને બદલે લેબમાં તૈયાર થશે? વૈજ્ઞાનિકોના એક દાવાએ સોનાના બજારમાં હલચલ મચાવી દીધી છે. જો આ ટેકનોલોજી સફળ થઈ, તો શું સોનાના ભાવ ગગડી જશે? એક ચોંકાવનારા પ્રયોગે સોનાની સપ્લાય અને તેના ભવિષ્યને લઈને મોટા સવાલો ઊભા કરી દીધા છે.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at TV9 Gujarati

0 comments

Sign in to join the conversation.