ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પગ મૂકતાં જ વૈભવ સૂર્યવંશીનો વર્લ્ડ રેકોર્ડ! તેંડુલકર સહિત પાક-બાંગ્લા પ્લેયર્સના રેકોર્ડ તૂટ્યા
Sports Gujarat Samachar about 2 hours ago

ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પગ મૂકતાં જ વૈભવ સૂર્યવંશીનો વર્લ્ડ રેકોર્ડ! તેંડુલકર સહિત પાક-બાંગ્લા પ્લેયર્સના રેકોર્ડ તૂટ્યા

Writing the AI summary…

ભારતીય ક્રિકેટના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં ઇતિહાસ રચ્યો છે. 15 વર્ષ અને 211 દિવસની ઉંમરે વૈભવ ન્યૂઝીલેન્ડમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમનાર વિશ્વનો સૌથી નાની વયનો પુરુષ ખેલાડી બન્યો. ઈશાન કિશન ઈજાગ્રસ્ત થતાં તેને ટીમમાં સ્થાન મળ્યું હતું. તેણે મોહમ્મદ શરીફ અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજોના રેકોર્ડ તોડી આ સિદ્ધિ હાંસલ કરી છે.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Gujarat Samachar

0 comments

Sign in to join the conversation.