Asian Para Games 2026: સુમિત એન્ટિલ ભાલા ફેંકમાં ચેમ્પિયન, ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ સહિત ત્રણેય મેડલ...
Sports TV9 Gujarati about 5 hours ago

Asian Para Games 2026: સુમિત એન્ટિલ ભાલા ફેંકમાં ચેમ્પિયન, ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ સહિત ત્રણેય મેડલ...

Writing the AI summary…

એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનો શાનદાર દેખાવ યથાવત છે. ભાલા ફેંકની F42-F44/F61-F64 કેટેગરીમાં સુમિત એન્ટિલે 72.46 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે મહેન્દ્ર ગુર્જરે સિલ્વર અને સંદીપ સરગરે બ્રોન્ઝ મેડલ જીતી ભારતને આ ઇવેન્ટમાં ત્રણેય મેડલ અપાવ્યા હતા. સુમિતનો એશિયન પેરા ગેમ્સમાં આ સતત બીજો ગોલ્ડ છે.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at TV9 Gujarati

0 comments

Sign in to join the conversation.