શું તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ ? જાણો પાણી પીવાની સાચી રીત
Health TV9 Gujarati about 3 hours ago

શું તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ ? જાણો પાણી પીવાની સાચી રીત

Writing the AI summary…

સ્વસ્થ રહેવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. પાણી શરીરને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે, શરીરનું તાપમાન નિયંત્રિત રાખે છે, પાચનક્રિયા સુધારે છે અને શરીરમાંથી બિનજરૂરી પદાર્થો બહાર કાઢવામાં મદદરૂપ બને છે. પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે પાણી માત્ર તરસ લાગે ત્યારે જ પીવું જોઈએ કે દિવસભર નિયમિત રીતે પીતા રહેવું જોઈએ. ચાલો, સરળ ભાષામાં સમજીએ કે પાણી પીવાની યોગ્ય રીત કઈ છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at TV9 Gujarati

0 comments

Sign in to join the conversation.