એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતા ખરીદ્યો ક્યુબ, આજે અમદાવાદના મનીષ રાઠોડની 150 ક્યુબ ડિઝાઇન 18 દેશોમાં...
Society TV9 Gujarati about 3 hours ago

એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતા ખરીદ્યો ક્યુબ, આજે અમદાવાદના મનીષ રાઠોડની 150 ક્યુબ ડિઝાઇન 18 દેશોમાં...

Writing the AI summary…

અમદાવાદના મનીષ રાઠોડે રૂબિક્સ ક્યુબના શોખને અનોખી સર્જનાત્મકતામાં ફેરવી નાખ્યો છે. 2017માં એરપોર્ટ પર ફ્લાઇટ ડિલે દરમિયાન ખરીદેલા એક ક્યુબથી શરૂ થયેલી તેમની આ સફર આજે 500થી વધુ ટ્વિસ્ટી પઝલ્સના કલેક્શન સુધી પહોંચી ગઈ છે. એટલું જ નહીં, એન્જિનિયરિંગનું ભણતર ન હોવા છતાં તેમણે 150થી વધુ ડિઝાઇન બનાવી છે, જેમાંથી 100ને ટ્વિસ્ટી પઝલ્સ મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે અને તે 18 જેટલા દેશોમાં વહેંચાઈ રહી છે.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at TV9 Gujarati

0 comments

Sign in to join the conversation.