વૈશ્વિક કટોકટી વચ્ચે ભારતના હાથે લાગ્યો ખજાનો, કૃષ્ણા-ગોદાવારી બેસિનમાં કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
Writing the AI summary…
ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (OIL) ને કૃષ્ણા-ગોદાવરી બેસિનમાં કુદરતી ગેસનો ભંડાર મળ્યો છે. સમુદ્રના છીછરા પાણીમાં આવેલા KG-DSF/GSKW/2028 બ્લોકમાં, ગોદાવરી-1 કૂવામાં 2,027 મીટરની ઊંડાઈએ આ શોધ થઈ છે. શરૂઆતમાં 1 લાખ SCMD અને પછી 2 લાખ SCMD ગેસ પ્રવાહ મળ્યો. આ નવી શોધથી દેશમાં ગેસનું ઉત્પાદન વધશે અને ગેસ આયાત પરની નિર્ભરતા ઘટશે.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments