21 ફોર, 10 સિક્સ... હેરી બ્રૂકે ODI ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, 114 બોલમાં ફટકાર્યા 200 રન, અનેક રેકોર્ડ ધ્વસ્ત
Sports Gujarat Samachar about 16 hours ago

21 ફોર, 10 સિક્સ... હેરી બ્રૂકે ODI ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, 114 બોલમાં ફટકાર્યા 200 રન, અનેક રેકોર્ડ ધ્વસ્ત

Writing the AI summary…

પાકિસ્તાનમાં શ્રીલંકા સામેની વનડે ટ્રાઈ-સિરીઝમાં ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકે 114 બોલમાં 202 રન ફટકારી વનડે ઈતિહાસની સૌથી ઝડપી બેવડી સદીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. રાવલપિંડીમાં રમાયેલી આ મેચમાં તેણે 21 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકારી ઈંગ્લેન્ડને 4 વિકેટે 429 રનનો વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી. આ સાથે તે ઈંગ્લેન્ડ માટે વનડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Gujarat Samachar

0 comments

Sign in to join the conversation.