Breaking News : શુભમન ગિલનો વનડેમાં સૌથી ઝડપી બેવડી સદીનો વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો, હેરી બ્રુકે રચ્યો...
Sports TV9 Gujarati about 20 hours ago

Breaking News : શુભમન ગિલનો વનડેમાં સૌથી ઝડપી બેવડી સદીનો વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો, હેરી બ્રુકે રચ્યો...

Writing the AI summary…

ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે શ્રીલંકા સામેની વનડે મેચમાં ધમાકેદાર બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. રાવલપિંડીમાં રમાયેલી આ મેચમાં તેણે માત્ર 114 બોલમાં 200 રન પૂરા કર્યા અને શુભમન ગિલનો સૌથી ઝડપી બેવડી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો. બ્રુકે પોતાની ઇનિંગમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at TV9 Gujarati

0 comments

Sign in to join the conversation.