IND vs NZ: 2026માં સંજુ સેમસનની આઠમી ફિફ્ટી, ઈશાન કિશનના રેકોર્ડની કરી બરાબરી
Writing the AI summary…
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20Iમાં સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતાં 67 રન બનાવ્યા હતા. તેણે માત્ર 23 બોલમાં અડધી સદી પૂરી કરી અને અભિષેક શર્મા સાથે પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી. આ ઇનિંગ સાથે સંજુએ 2026માં આઠમી વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા અને ઈશાન કિશનના રેકોર્ડની બરાબરી કરી.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments