આ જગ્યાએ 76 દિવસ સુધી દશેરા ચાલે, પણ રાવણનું દહન કેમ નથી થતું?
Arts & Culture BBC Gujarati 1 day ago

આ જગ્યાએ 76 દિવસ સુધી દશેરા ચાલે, પણ રાવણનું દહન કેમ નથી થતું?

Writing the AI summary…

બસ્તરમાં દશેરા ભગવાન રામનો નહીં, પરંતુ અહીંની આરાધ્ય દેવી દંતેશ્વરીનું વિજયગાથા પર્વ છે. બસ્તરના આ દશેરા કુલ 76 દિવસ ચાલે છે. અહીં ન તો રામલીલા થાય, ન રાવણવધ અને ન તીર-કમાનનું કોઈ પ્રદર્શન. બસ્તર દશેરાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દરેક સમાજની એક ચોક્કસ ભૂમિકા હોય છે.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at BBC Gujarati

0 comments

Sign in to join the conversation.