Breaking News : ગુજરાતના ભાવિક ભરવાડની નજર Asian Para Games 2026ના મેડલ પર
Writing the AI summary…
એશિયન પેરા ગેમ્સ 2026 (Asian Para Games 2026)માં દિલીપ ગાવિત અને ભાવિક ભરવાડે(Bhavik Bharwad)પુરુષોની 400 મીટર T47 સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભાવિક 49.05 સેકન્ડના સમય સાથે હીટ 2 માં બીજા સ્થાને રહ્યો છે. ભાવિક ભરવાડે અનેક દેશમાં ભારતનું પ્રદર્શન કરી મેડલ જીત્યા છે.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments