રસ્તા પરથી પકડેલી ગાયોએ કરાવી બચત: અગાઉ મહિને ₹3.5 લાખનો ધૂમાડો થતો, 45 લોકોની મહેનતે કરી કમાલ
Ahmedabad Gaushala zero waste success story, innovative biogas model saves lakhs monthly. Follow Divya Bhaskar for latest updates. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક એવું ગૌશાળા મેનેજમેન્ટ તૈયાર કર્યું છે જે આખા દેશમાં કદાચ પહેલું છે. અગાઉ જે વેસ્ટના નિકાલ માટે મહિને ₹3.50 લાખનો ધૂમાડો થતો હતો ત્યાં હવે 5R કોન્સેપ્ટ અપનાવીને ઝીરો વેસ્ટ કેમ્પસ ઊભું કરાયું છે.
Divya Bhaskar asks for a subscription to read the full story. If you have one, sign in on their site.
0 comments