IND vs NZ: અભિષેક શર્માએ અજાણ્યા બોલરને પ્રેક્ટિસ માટે બોલાવ્યો, સામે આવ્યું મોટું રહસ્ય
Writing the AI summary…
ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણી પહેલાં અભિષેક શર્માએ નેટ્સમાં ખાસ પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન તેણે એક એવા બોલરને બોલિંગ કરવા માટે બોલાવ્યો, જેનું નામ બહુ ઓછા લોકો જાણે છે. આ બોલર ભારતીય ટીમનો સભ્ય નથી, પરંતુ તેની બોલિંગથી અભિષેકનું ધ્યાન ખેંચાયું હતું. હવે આ પ્રેક્ટિસ પાછળની કહાની ચર્ચામાં આવી છે.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments