Ranji Trophy: 3 વર્ષથી ટીમ ઈન્ડિયામાં નથી મળી તક, હવે હેટ્રિક સહિત 10 વિકેટ લઈ બતાવ્યો દમ
Writing the AI summary…
છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયામાં તકની રાહ જોઈ રહેલા સાઈ કિશોરે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તમિલનાડુના ડાબોડી સ્પિનરે ઉત્તરાખંડ સામે હેટ્રિક સહિત મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. તેના ઘાતક પ્રદર્શનના જોરે તમિલનાડુએ ઉત્તરાખંડને એક ઇનિંગ અને 66 રનથી હરાવીને ટુર્નામેન્ટમાં બીજી જીત નોંધાવી હતી.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments