માતાજી, ભૂલચૂક થઈ હોય તો માફ કરજો...!: સુરતમાં 9 દિવસની ભક્તિ બાદ ભક્તો રડતાં રડતાં કાન પકડીને ઊઠબેસ કરતાં ...
Surat Navratri Visarjan emotional scenes, bhakts seek forgiveness from Goddess Durga. Latest Updates. નવલા નોરતા પૂર્ણ થતાં જ સમગ્ર સુરત શહેરમાં મા જગદંબાની વિદાય વેળાએ અનોખી ભાવુકતા જોવા મળી હતી. ખાસ કરીને સુરતના ઉધના વિસ્તારમાં આવેલી કાશીનગર સોસાયટીમાં એક અત્યંત હૃદયસ્પર્શી માહોલ સર્જાયો હતો.
Divya Bhaskar asks for a subscription to read the full story. If you have one, sign in on their site.
0 comments