VIDEO: અમેરિકામાં ગરબાનો ક્રેઝ, ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ પણ ખેલૈયાઓ સાથે તાલ મિલાવ્યા
Writing the AI summary…
ન્યૂયોર્કમાં નવરાત્રિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીંના મેયર ઝોહરાન મમદાની ભારતીય સમુદાય સાથે ગરબે ઘૂમ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તેઓ દુપટ્ટો પહેરી ખેલૈયાઓ સાથે ગરબાના સ્ટેપ્સ કરતા દેખાયા હતા. તેમણે મંદિરના પૂજારી પાસેથી આશીર્વાદ પણ લીધા હતા. મેયરે હિન્દુ તહેવારોની શુભેચ્છાઓ પાઠવી વિવિધતામાં એકતાનો સંદેશ આપ્યો.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments